Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પોરબંદરના યુવા પત્રકાર ચેતન ઠકરાર અને ભત્રીજી નિયતિનો જન્મદિન

પોરબંદર તા. ૨૫: યુવા પત્રકાર ચેતન ઠકરારનો આજે ૩૮મો જન્મદિન  તેમજ તેની ભત્રીજી નિયતિ અશ્વિનભાઇ ઠકરારનો આજે ૧૦મો જન્મદિન છે. બંન્ને કાકા ભત્રીજીના જન્મદિને પરિવારજનોએ શુભેચ્છા પાઠવી છે.

(12:51 pm IST)