Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ.ડી. યોગેશ ચૌધરીનો જન્મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાત વીજ કંપનીના  મેનેજીંગ ડીરેકટર શ્રી યોગેશ ચૌધરીનો જન્મ ૧૯૯૦ ના વર્ષની તા. ર૦ ફેબ્રુઆરીએ થયેલ. આજે ૩૧ માં વર્ષમાં  પ્રવેશ કર્યો છે.  તેઓ મુળ રાજસ્થાનના સિકરના  વતની અને ર૦૧૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. બી. ટેક. એમ. બી. એ. ની પદવી ધરાવે છે. ભરૂચમાં તાલીમી સમયગાળો વિતાવ્યા બાદ જામનગર ગ્રામ્યના મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી હતી.

ફોન નં. ૦ર૬૧ રપ૦૬૧૦ર મો. ૯૯૭૮૪ ૪પ૧૦૧ -સુરત

(11:35 am IST)