Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભાવનગરના સામાજિક કાર્યકર રીનાબેન પરમારનો જન્મદિન

ભાવનગર, તા. ર૦ : શહેરના સામાજિક મહિલા અગ્રણી હીનાબેન કિશોરભાઇ પરમારનો આજે તા. ર૦ ના રોજ ૪પ મો જન્મદિવસ છે. મો. નં. ૯૯રપ૬૧૯૪ર૩ ઉપર શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:24 am IST)