Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દ્વારકા ગોલ્ડન ગ્રુપના સ્થાપક સુનીલભાઇ ઠાકરનો જન્મદિન

દ્વારકા, તા., ૧૮: પિંડ તારકક્ષેત્ર (પીંડારા)ના ગોર (ગાદીપતી) કિશાન બ્રાહ્મણ ખેડુત પુત્ર અને દ્વારકા ગોલ્ડન ગ્રુપના સ્થાપક સુનીલભાઇ ઠાકરનો આજે જન્મદિન છે.

પીંડારીયા ઠાકર સ્વ. કિશોરચંદ્ર ઠાકર, પીંડારા ગ્રામ પંચાયતના રપ વર્ષ બીન હરીફ સરપંચ તથા વેપારી કાર્બોરેન્ડમ યુનિવર્સલ લીમીટેડ કાુ.ના માઇન્સ મેનેજરના ઘરે તા.૧૮-ર-૧૯૬૯ તેમનો જન્મ થયેલ છે. સને ર૦૦૧માં વિનાશક ભુકંપ આવેલ ત્યારે તે દ્વારકા રહેવા આવ્યા. તે ગોલ્ડ પાન ઘરનો ધંધો કરતા અનેક સંસ્થા તથા ગોલ્ડન ગ્રુપ (ર) ઓલ્ડ ટુરીઝમ સાયકલીંગ કલબ યુથ હોસ્ટેલ-દ્વારકા યુનીટ અનેક નાની મોટી સંસ્થા જોડાયેલ છે તેમના મિત્રો શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:52 am IST)