Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડનો આજે જન્મદિવસ

રાજકોટ,તા.૧૭ : શહેર ભાજપના મંત્રી અને શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડનો આજે જન્મદિવસ છે. જુના વોર્ડ નં. ૧૪ના યુવા મોરચાના મહામંત્રી, શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના મહામંત્રી તેમજ ગત ટર્મમાં શહેર ભાજપ મંત્રી તરીકેની જવાબદારી સંભાળેલ છે. તેઓ ડો. આંબેડકરજીના વિચારોને વરેલા છે. મહેશભાઇના બહેન ભાનુબેન બાબરીયા વિધાનસભા-૭૧માં બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે અને હાલમાં રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહયા છે. તેમના માતૃશ્રી અમૃતબેન, ધર્મપત્ની તૃષાબહેન, પુત્ર સુજલ, ભત્રીજા વિશ્વાસ અને વિકાસ, ભાણેજ કાજલ, જેમીન, ક્રીષ્ના સહીતનાએ મહેશ રાઠોડને

મો. ૯૮૨૪૫ ૦૦૩૪૫  ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:59 pm IST)