Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાનો જન્મ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯પ૭ ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મીકેનીકલ એન્જીનીયરની પદવી ધરાવે છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા વગેરે પદ પર રહી ચૂકયા છે. અભ્યાસુ અને લડાયક નેતા તરીકે જાણીતા છે.

મો. ૯૮રપ૦ ૧ર૭પપ પોરબંદર

(10:57 am IST)