Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કાલે આપણા મલકના ''મૂછાળા' માનવી પરસોતમ સાવલિયાનો જન્મદિન

રાજકોટ :  જિલ્લા ભાજપના અગ્રણી શ્રી પરસોતમભાઇ સાવલીયાનો જન્મ ૧૯૬૦ ના વર્ષની ૧૬ ફેબ્રુઆરીએ થયેલ. આવતીકાલે ૬૧ માં વર્ષની કેડીએ કદમ માંડશે. પડધરી પંથક તેમની કર્મભૂમિ છે. તેઓ રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડના  ડીરેકટર છે. ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્ય, વિપક્ષી નેતા અને કારોબારી અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. 'છટ્ટાદાર' શબ્દો અને ઘટાટોપ મુછ તેમની આગવી ઓળખ છે. સહકારી ક્ષેત્રના ઉંડા અભ્યાસુ છે.

મો. ૯૪૬૯ ૧પ૩૯૯ રાજકોટ

(11:22 am IST)