Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મહેસુલ મંત્રીના પી.એસ. અધિક કલેકટર હસમુખ પટેલનો બર્થ ડે

રાજકોટ : ગુજરાતના મહેસુલ મંત્રીશ્રી કૌશિક પટેલના અધિક અંગત સચિવ શ્રી હસમુખ પી. પટેલનો જન્મ ૧૯૭૩ ના વર્ષમાં ૧પ ફેબ્રુઆરીએ થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના ૪૮ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. બારડોલી (સુરત), નવસારી અને ધરમપુર (વલાસાડ)માં મામલતદાર તરીકે તેમજ દાહોદના ઝાલોદમાં પ્રાંત અધિકારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે રહી ચૂકયા છે. મુળ અમદાવાદ જિલ્લાના સાણંદના વતની છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૦૧૩૧, મો. ૯૮રપ૧ ૬રર૧૭ ગાંધીનગર

(11:21 am IST)