Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આકાર ગ્રાફિકસ રાજેન્દ્ર જાવિયાનો આજે જન્મદિનઃ ૬૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ તરવરીયા અને સમાજ માટે કાંઇ કરી છુંટવાની ભાવના ધરાવતા જાહેર ખબર અને ગ્રાફિકસના ક્ષેત્રે આકાર ગ્રાફિકસના રાજેન્દ્ર જાવિયા આજરોજ જીવનસફરના ૫૯ વર્ષ પુુરી કરીને ૬૦મી ઇનીંગ રમાવા જઇ રહ્યાં છે. વ્યકિતગત વિકાસ સાથે રહી કાર્ય કરનાર દરેક વ્યકિત પણ પ્રગતિ કરે એવી પરિવારજનો, કલાયન્ટ મિત્રો, શુભેચ્છો, સ્ટાફ પરિવારજનો સહિતના શુભેચ્છા વરસાવી રહયા છે. મો. ૯૮૨૪૧ ૧૫૪૧૬

(3:44 pm IST)