Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઓમ ફાયનાન્‍સીયલ સર્વિસના વિજય ગાંધીનો આજે જન્‍મ દિવસ

રાજકોટઃ અત્રેની ઓમ ફાય.સર્વિસના હોનહાર ધરોહર વિજય ગાંધીનો આજે જન્‍મદિવસ છે. તેઓ આજે પોતાના યશસ્‍વી જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. લોન, મ્‍યુ.ફંડ, ઇન્‍સ્‍યુરન્‍સના વ્‍યવસાય સાથે સંકળાયેલા વિજય ગાંધીને આજે તેમના મો.૯૪૨૬૭ ૮૦૦૪૦ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:28 pm IST)