Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અમદાવાદના ડે.મ્યુ.કમિશનર જી.ઍચ.સોલંકીનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ કમિશનર (દક્ષિણ-પヘમિ ઝોન) તરીકે ફરજ બજાવતા શ્રી જી.એચ.સોલંકીનો જન્‍મ તા. ૧ ઓગષ્‍સ્‍ટ ૧૬૯૬ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની છે. ભૂતકાળમાં વલસાડમાં નિવાસી નાયબ કલેકટર, વીરમગામમાં પ્રાંત અધિકારી, ગાંધીનગરમાં જમીન સુધારણા નાયબ કમિશનર, ઉદ્યોગ વિભાગમાં સંયુકત ઉદ્યોગ કમિશનર જી.આઇ.ડી.સી.માં વહીવટી નિયામક વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. (૨૨.૨૨)

ફોન નં. ૦૭૯-૨૬૮૪૧૨૦૭, મો. ૯૭૧૨૯ ૨૦૦૯૯ અમદાવાદ

(1:35 pm IST)