Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

જુનાગઢ : ગિજુભાઇ વિકમાનો આજે જન્મદિન

જુનાગઢ, તા. ૩૦ : રાજગોર બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ પ્રેમી ભાઈ શ્રી,ગિજુભાઈ વિકમાંનો આજે જન્મદિન છે તેઓ  માંડાવડ અને રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના પ્રમુખ શ્રી મુકતાનંદજી બાપુની સંસ્થાઓ સાથે વિવિધ ક્ષેત્રે સેવામાં જોડાયેલ, વિસાવદર તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ, સમસ્ત વિસાવદર બ્રહ્મ સમાજના પ્રમુખ અખબારના , વિસાવદરના પ્રતિનિધિ, વિસાવદર તાલુકામાં સારા સેવા કુશળ વેપારી પહાડી જેમાં અમૂલ્ય દ્દત્ર્યૃસ્ન ્યષ્ટ પારલા એગ્રોપાલી પેપર બોટ જેવી નાની કંપનીની એજન્સીઓ ધરાવે છે રાજકીય તેમજ સામાજિક ક્ષેત્ર સારી એવી ઓળખ ધરાવે છે,રાજગોર કુટુંબ એપ્લિકેશન ના મેંબર અને જય મોગલ ગ્રુપ નાં મેમ્બર ગિજુભાઈ ૬૦ વર્ષ માં  પ્રવેશ્યા છે.

(1:10 pm IST)