Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કેશોદ પ્રેસ કલબના પ્રમુખ ગોવિંદ હડિયાનો આજે જન્‍મદિવસ

કેશોદ, તા.૧૩: કેશોદમાં છેલ્લાં એક દાયકાથી વધુ સમયથી સત્‍યની સાથે રહી નિષ્‍પક્ષ પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનિક મીડિયાના માધ્‍યમથી પત્રકારત્‍વ કરી લોકોના પ્રશ્નોને વાચા આપી રહેલ કેશોદ પ્રેસ કલબના પ્રમુખ અને ગુજરાત પત્રકાર એકતા પરિષદ કેશોદ તાલુકા પ્રમુખ પત્રકાર ગોવિંદ હડિયાનો આજે જન્‍મદિવસછે ત્‍યારે પત્રકાર ગોવિંદ હડિયાને મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦ પર સગા સંબંધીઓ મિત્ર વર્ગ તરફથી જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(2:14 pm IST)