Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કોંગ્રેસ વોર્ડનં.૧૭ ફરીયાદ સેલના પ્રમુખ સાગર દાફડાનો કાલે જન્મદિન

રાજકોટઃ શહેરના કોંગ્રેસના વોર્ડનં.૧૭ ફરીયાદ સેલના ઈજનેર.સાગર એલ.દાફડાનો આવતીકાલે જન્મદિવસ છે. ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૬નાં રોજ જન્મેલા સાગરભાઈ ભીમ આર્મી રાજકોટ શહેરનાં પ્રમુખ છે. તેઓ જીવનના ૨૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.(મો.૯૦૩૩૩ ૧૦૯૧૨)

(3:51 pm IST)