Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજકોટના વતની સુરેન્દ્રનગરના ડી.ડી.ઓ. રાજેષ રાજયગુરૂનો બર્થડે

રાજકોટ : સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેષ રાજયગુરૂનો જન્મ ૧૯૬૦ ના વર્ષની ર૩ સપ્ટેમ્બરે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજકોટના વતની અને ર૦૦૮ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજય ચૂંટણી પંચ, પાટણના જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર કામગીરી કરી ચુકયા છે. ફોન નં. ૦ર૭પર ર૮૩૭પર મો. ૯૯૭૮૪ ૦૬ર૪૮ સુરેન્દ્રનગર

(11:23 am IST)