Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કોટડાસાંગાણીના પોલીસકર્મી રીઝવાનભાઈનો જન્મદિન

કોટડાસાંગાણી, તા. ૨૧ :. પોલીસકર્મી રીઝવાનભાઈ બસીરભાઈ સીંજાત ઉર્ફે ભાઈજાનનો આજે જન્મદિન છે. તેઓ ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા રીઝવાનભાઈને જન્મ દિવસે મિત્ર વર્ગ સહિત શુભેચ્છકો દ્વારા મો. ૮૮૬૬૦ ૮૩૭૮૯ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે

(11:29 am IST)