Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

એડવોકેટ દંપતિના પુત્ર પ્રણવ પંડ્યાનો જન્મદિન : સેવામય ઉજવણી

રાજકોટ, તા. ૨૧ : રાજકોટ બાર એસો.ના ભૂ.પૂ. કારોબારી સભ્ય એડવોકેટ નિરવકુમાર કે. પંડ્યા રાજકોટ મહિલા બાર એસો.ના ભૂ.પૂ. જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડ્યાના મોટા પુત્ર એન્જીનિયર (મીકેનીકલ) પ્રણવ નિરવકુમાર પંડ્યા તે સુત્રાપાડા (ગીરગઢડા)ના સિવિલ જજ એસ.એલ.મહેતાના ભાણેજના આજરોજ ૨૨મા જન્મદિવસે સદભાવના વૃદ્ધાશ્રમ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે ૧૦૦ વૃદ્ધો, વડીલોને ભોજન કરાવ્યુ હતું. તેમના મામા ચેરમેન, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત શ્રી દિપેન કે. દવેએ પણ શુભેચ્છાઓ પાઠવી છે. (મો.૯૯૨૫૮ ૨૦૪૧૨/ ૯૯૦૯૭ ૯૩૧૮૬)

(11:16 am IST)