Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાનો જન્મદિન

રાજકોટ : સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્રના ભાજપના સભ્ય ડો. મહેન્દ્ર કે. મુંજપરાનો જન્મ ૧૯૬૮ના વર્ષની ૨૧ સપ્ટેમ્બરે થયેલ. આજે ચમકતા દમકતા જીવનના બાવનમાં વર્ષમાં દ્વારે ટકોરા માર્યા છે.તેઓ કન્સલ્ટન્ટ ફીઝીશ્યન અને  કાર્ડીઓલોજીસ્ટ (એમ.ડી) છે. સુરેન્દ્રનગર લાયન્સ કલબ, વેલનાથ યુવક મંડળ, ઇન્ડિયન મેડીકલ એશો., રોટરી કલબ, હોસ્પિટલ, ગુજરાત કોળી સમાજ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેમણે વિશ્વના વિવિધ રાષ્ટ્રોનો પ્રવાસ કર્યો છે. તેઓ સંસદની આરોગ્ય સમિતિના સભ્ય છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. મો. ૯૪૨૬૨ ૪૫૨૪૩, સુરેન્દ્રનગર

(11:15 am IST)