Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સોની સમાજના વિનુભાઈ વઢવાણાનો જન્મદિન

રાજકોટઃ સમાજ સારાંશના તંત્રી તેમજ શ્રીમાળી સોની સમાજ સારાંશ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ વઢવાણાનો આજે જન્મદિવસ છે. તેઓ શ્રી અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંસ્થાનના સૌરાષ્ટ્ર ઝોનના મહાસચિવ, શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સમાજના ભૂતપૂર્વ કારોબારી સભ્ય, શ્રીમાળી સોની વઢવાણા પરિવારના ખજાનચી, શ્રી રાજકોટ શ્રીમાળી સોની મંડળના મંત્રી, શ્રી હાલારી શ્રીમાળી ગોલ્ડન ગ્રુપ- રાજકોટના ભૂતપૂર્વ પ્રમુખ, શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળના ભૂતપૂર્વ સલાહકારશ્રી, શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળના ભૂતપૂર્વ પ્રમુખશ્રી તેમજ ઈન્કમટેક્ષ સેલટેક્ષના સલાહકાર તથા વીમાના સલાહકાર તરીકે કાર્યરત છે. મો.૯૪૨૬૨ ૫૧૧૧૭

(3:45 pm IST)