Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જુનાગઢ જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ હરેશભાઇ ઠુંમરનો જન્મદિન

મેંદરડા, તા. ર૦ : મેંદરડાના હરેશભાઇ ઠુંમરનો આજે જન્મદિન છે.

જુનાગઢ જીલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને જુનાગઢ જીલ્લાના કિશાન મોરચાના પ્રમુખ તેમજ જુનાગઢ જીલ્લા વંદે માતરમ્ સેવા સમિતિના પ્રમુખ જેઓ જૂનાગઢ જીલ્લાના ખેડૂત તેના તરીકે ઓળખાય છે.

ગામડે ગામડે જઇ રાષ્ટ્રભકિત અને રાષ્ટ્ર આરાધના દેશ પ્રથમ આ સુત્ર લોકોના જન જન સુધી પહોંચાડી રાષ્ટ્રવાદનું કાર્ય કરી રહ્યા છે. (૮.૯)

(11:36 am IST)