Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભાજપના અગ્રણી વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરનો જન્મદિન

રાજકોટઃ. વડોદરાના ભૂતપૂર્વ મેયર અને ભાજપના અગ્રણી શ્રી ભરત ડાંગરનો જન્મ તા. ૧૮ સપ્ટેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ. આજે બેતાલીશમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે પ્રોફેસર તરીકે કાર્યરત છે. વિદ્યાર્થી નેતા તરીકે ઉભર્યા બાદ યુવા ભાજપના પ્રદેશ ખજાનચી, પ્રદેશ ભાજપ આઈ.ટી. સેલના ઈન્ચાર્જ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. સંગઠન અને વહીવટી બન્ને ક્ષેત્રના અનુભવી છે.

મો. ૯૮૨૫૩ ૨૩૯૪૮ અને ૯૦૯૯૦ ૮૯૯૯૯ - વડોદરા

(10:28 am IST)