Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભાવનગરના પૂર્વ કમિશનર, રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ.

એમ. જી. વી. સી.એલ. ના એમ.ડી. મનોજ આર. કોઠારીનો જન્મદિન

રાજકોટઃ મધ્ય ગુજરાત વીજ કંપની, વડોદરાના મેનેજીંગ ડીરેકટર શ્રી મનોજ આર. કોઠારીનો જન્મ તા. ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ. આજે તેમના ઝળહળતા જીવનના ૬૦માં વર્ષનો પ્રથમ દિવસ છે.

મૂળ મહારાષ્ટ્રના મુંબઈના વતની શ્રી એમ.આર. કોઠારી અગાઉ ગ્રીમકોમાં એમ.ડી., સુરેન્દ્રનગરમાં નિવાસી નાયબ કલેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર, રાજ્યમાં રાહત કમિશનર વગેરે પદ પર રહી ચૂકેલા ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૨૬૫ - ૨૩૫૬૮૨૪

મો. ૬૩૫૯૯ ૬૦૪૦૦ - વડોદરા

(10:26 am IST)