Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

શહેર ભાજપ મંત્રી અને કરવેરા સલાહકાર વિક્રમ પૂજારાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાનો આજે જન્મદિવસ છે. વ્યવસાયે ટેક્ષ કન્સલટન્ટની સાથોસાથ જાહેર જીવન ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે. જુના વોર્ડ નં.૧૨ના ભાજપ વોર્ડપ્રમુખ તરીકે બે ટર્મ, શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવા બજાવી હતી. ભુતકાળમાં ગુજરાત કોર્મશીયલ ટેક્ષ બાર એશોશીએસનના ઉપપ્રમુખ તરીકે અને વર્તમાનમાં સભ્ય ઉપરાંત હાલ જનજાગૃતી અભિયાન, રાજકોટ મહાનગર સહઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા (મો.૯૮૨૫૮ ૮૨૫૨૫) છે.

(4:12 pm IST)