Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

દક્ષાબેન મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સિવીલ હોસ્પિટલમાં સિકયુરીટી એજન્સીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા દક્ષાબેન કે. મકવાણાનો આજે જન્મદિવસ છે. ૩૪ વર્ષ પુર્ણ કરીને ૩૫માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

(4:14 pm IST)