Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

જેતપુર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ જયંતિભાઇ વસાણીનો આજે જન્મ દિવસ

નવાગઢ તા. ૧ર : જેતપુર લોહાણા મહાજનને જેમના ઉમદા વિચારોએ જ સફળતાની ઉંચાઇ બક્ષી છે તેવા જેતપુર લોહાણા સમાજના મોભીને પૂર્વ પ્રમુખ જયંતિભાઇ વસાણીનો આજે જન્મદિવસ છે.

ટેક્ષટાઇલના ફેમિલી બિઝનેશમાં સફળ બનેલા જયંતીભાઇ તેમના નિઃસ્વાર્થ વિનમ્ર અને સત્ય બોલવાના સ્વભાવને કારણે લોકોમાં પણ જાણીતા છ.ે જેતપુર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી સૌજન્ય, સ્નેહ અને સહકાર દ્વારા સિદ્ધિઓના સરવાળા કર્યા છે જન્મદીને મો. ૯૩૭૭૭ ર૦૬ર૪ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:39 pm IST)