Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જોષીને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજ્યના શિક્ષણ વિભાગમાં ઉપસચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારીશ્રી સુબોધ જોષીનો જન્મ તા. ૨૭ જુલાઇ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. વિભાગમાં પ્રાથમિક શિક્ષણને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. (૨૨.૧૪)

ફોન નં.  ૦૭૯ ૨૩૨૫૪૭૫૫

મો. ૯૯૦૪૨ ૫૧૧૧૦ ગાંધીનગર

(11:40 am IST)