Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જેતપુરના સેવાભાવી પીયુષભાઇનો જન્મદિન

જેતપુર : સેવાભાવી પિયુષભાઇ પટેલનો આજે જન્મ દિવસ છે. નાગરીક શરાફી સહકારી મંડળીમાં બોર્ડ ઓફ ડીરેકટર તેમજ સંઘના સ્વયં સેવક સેવાભાવી સંસ્થાની સેવા બજાવતા પિયુષભાઇને જન્મ દિવસે સેવાભાવી સંસ્થાઓ, મિત્રગણ, ડીરેકટરો, સગા-સબંધીઓના મો. નં. ૯૦૮૧૯ ૬રર૦૭ ઉપર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

(12:51 pm IST)