Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

બોટાદઃ ગુજરાત સત્તા-દૈનિકના તંત્રી મહિપાલભાઇના પુત્ર સાત્વિકનો જન્મદિન

બોટાદ : બોટાદ જિલ્લાના એ. બી. પી. અસ્મિતા અને દૂરદર્શનના રીપોર્ટર અને ગુજરાત સત્તા દૈનિકના તંત્રી મહિપાલભાઇ વાઘેલાના પુત્ર સાત્વિક વાઘેલાનો આજે જન્મ દિવસ છે.  તેઓ ૧૭ જુલાઇ ર૦૦૩ માં વાઘેલા પરિવારમાં જન્મેલ અને આજે ૧૮ વર્ષ પુર્ણ કરી ૧૯ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.શિક્ષકો તેમજ મિત્રો સાત્વિકને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:53 pm IST)