Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જુનાગઢના સેવાભાવી દિવ્યેશભાઇનો જન્મદિન

જુનાગઢઃ આઇસીઆઇસીઆઇ બેન્કના લોન ડિપાર્ટમેન્ટના મેનેજર અને સેવા ભાવિ યુવાન દિવ્યેશભાઇ અપારનાથીનો આજે ૩પ મો જન્મ દિન છે તેઓને જન્મદિનની શુભકામનાઓ મો.૬૩પ૯૮ પ૯૯૬ર ઉપર મળી રહી છે.

(2:39 pm IST)
  • યમુના એકસપ્રેસ વે ઉપર મોતનું તાંડવઃ ૭ના જીવ લીધા : આગ્રા-દિલ્હી યમુના એકસ્પ્રેસવે ઉપર એક ટેન્કર બેકાબુ બનતા ઈનોવા કાર સાથે અથડાયેલ અને ૨ મહિલા સહિત ૭ના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. મજીરા-અલીગઢ બોર્ડર ઉપર આ ભયાનક દુર્ઘટના સર્જાયેલ. ઈનોવા કારના ભૂક્કા બોલી ગયા હતા. મૃત્યુ પામેલાની ઓળખ જીંદ-સફીદોંના મનોજ, બબિતા, અભય, હેમંત, કલ્લુ, હિમાદ્રી અને ડ્રાઈવર રાકેશ તરીકે થયા છે. access_time 10:12 am IST

  • મધ્યપ્રદેશમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધાના કેટલાક કલાકો બાદ મહિલાનું મોત : બડવાની જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની 60 વર્ષીય મહિલા કર્મચારીનું રાશિનો બીજો ડોઝ લીધા બાદ મોત : જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ access_time 12:29 am IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST