Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વીરપુરના યુવા પત્રકાર કિશનભાઇ મોરબીયાનો જન્‍મદિવસ

વીરપુર (જલારામધામ),તા. ૨૨:ક્ષત્રિય ખાંડ રાજપૂત સમાજના યુવા પત્રકાર કિશનભાઇ મોરબીયા (ક્રિશરાજસિંહ રાજપૂત)નો આજે જન્‍મદિવસ છે.

વિરપુર પંથકના આજુબાજુના બનાવોને કેમેરામાં કંડારીને ઇલેકટ્રોનિક મીડિયા તેમજ પ્રીન્‍ટ મીડિયાના માધ્‍યમથી વાચા આપનાર છે. કિશનભાઇને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ વગેરે તેમના મો. ૮૦૦૦૦ ૬૩૧૩૧ પર જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી રહેલ છે.

(10:29 am IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • સ્પાઈસ જેટ એરલાઈન્સ આગામી ૭ માર્ચથી રાજકોટ – મુબઇ વચ્ચે ડેઈલી ફલાઈટ શરૂ થશે : રાજકોટથી બોમ્બે અને દિલ્હી વચ્ચે ફલાઈટ ઉડાડતી સ્પાઈસ જેટ એરલાઈન્સ ૭ માર્ચથી રાજકોટ - મુબઈ વચ્ચે બીજી ડેઈલી ફલાઈટ શરૂ કરશે : ફલાઈટનો સમય સાંજે ૭:૧૦ મીનીટે આવશે સાંજે ૭:૪૦ રવાના થશે access_time 6:02 pm IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST