Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ચેતન વોરાનો જન્મ દિવસ : રકતદાન કરી સેવામય ઉજવણી

રાજકોટ તા. ૨૦ : સી.એ. એમ. એન. મણવર એન્ડ કંાું. ના એડમીન અને મ્યુ. કોર્પોરેશન સંચાલિત હનુમંત જીમ વ્યાયામશાળાના સંચાલક ચેતન પ્રવિણચંદ્ર વોરાનો આજે જન્મ દિવસ છે. બાલા હનુમાન મંદિર, વિવેકાનંદ યુથ કલબ, યુથ ફોર ડેમોક્રસી, મહાદેવ જીવદયા, એનીમલ હેલ્પ લાઇન, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ સહીતની સંસ્થાઓમાં પણ સેવા આપી રહ્યા છે. આજે ૯ મી વખત રકતદાન કરી જન્મદિનની સેવામય પ્રેરણાદાયી ઉજવણી કરશે. તેમના મો.૯૯૨૫૪ ૦૮૯૮૯ છે.

(3:23 pm IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે કે નહીં : લંડન કોર્ટ આપશે ચુકાદો :લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12 હજાર કરોડના કૌભાંડનો આરોપી : લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ જેલથી વિડિઓ કોલિંગ મારફત સુનવણી થશે access_time 12:32 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST