Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

યુવા ભાજપના ઉદય પટેલનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા ભાજપ ઉદય પટેલનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ શહેર યુવા મોરચામાં કારોબારી સભ્ય, અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના  સૌરાષ્ટ્ર ઝોનના સભ્ય તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજ યુવક મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.(મો.૮૧૨૮૮ ૮૧૯૩૮)

(11:26 am IST)
  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • મધ્યપ્રદેશમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધાના કેટલાક કલાકો બાદ મહિલાનું મોત : બડવાની જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની 60 વર્ષીય મહિલા કર્મચારીનું રાશિનો બીજો ડોઝ લીધા બાદ મોત : જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ access_time 12:29 am IST

  • હૈકરોએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલને બનાવ્યા નિશાન : ઈ-મેલ હૈક કરીને લોકો પાસે માંગી રકમ : પોલીસ તપાસ શરૂ :હૈંકરોએ પૂર્વ ગવર્નર -પૂર્વ કેબિનેટ સચિવ પ્રભાતકુમારનો ઈમેલ આઈડી હૈક કરીને તેના કેટલાય પરિચિતો પાસેથી પૈસા મંગાવ્યા : પૂર્વ રાજ્યપાલ પ્રભાતકુમારે નોઈડા થાના સેક્ટર -39માં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી access_time 12:23 am IST