Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હાસ્ય- લોકસાહિત્યકાર હરપાલ બારડનો આજે જન્મ દિવસ

રાજકોટઃ જાણીતા હાસ્ય તથા લોકસાહિત્યકાર હરપાલસિંહ બારડનો આજે જન્મ દિવસ છે. તેઓ આકાશવાણી તેમજ ટીવીમાં અનેક કાર્યક્રમો આપી ચુકયા છે. તેઓના હાસ્યના આલબમ બજારમાં ખુબ ધુમ મચાવે છે. તેઓએ નાની ઉંમરમાં કર્ણાટક રાજય પાલશ્રી વજુભાઈ વાળાના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરી ચુકેલ છે. પોતાની યુ-ટયુબ ચેનલ      Harpal Barad official કાર્યરત છે. આજે જન્મદિન પ્રસંગે સેવા થકી પોતાના જન્મદિવસની સેવામય ઉજવણી કરશે. મો.૯૮૨૪૫ ૪૫૦૬૬

(12:42 pm IST)