Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિન

ધ્રોલ, તા.૧૭: તાલુકા ભાજપના પુર્વ. પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે.

ડો.રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જયારે તાલુકા ભાજપના પ્રમુખ બન્યા ત્યારથી  અત્યાર સુધીમાં સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવેલ છે લોકડાઉન જેવા કપરા સમયમાં અનેક ગરીબ વર્ગના લોકોને અનાજ પુરૂ પાડેલ છે. મગફળીની ખરીદી હોય કે તુવેરની ખરીદી હોય નાના ખેડૂતોને મદદરૂપ થયા છે કપાસની ખરીદી હોય કે ચણાની ખરીદી ખેડૂતોને ન્યાય અપાવવા લડત કરી છે ખેડૂતો ના જી.ઈ.બી.ના પ્રશ્નો હોય કે પોલીસ સ્ટેશનના રાજેન્દ્રસિંહ હંમેશા મદદરૂપ થયા છે. ધ્રોલ તાલુકાના દરેક ગામોના વિકાસ માં પણ તેમનુ યોગદાન છે. મોટા વાગુદડ ગામમાં સરપંચ થયા પછી દારૂના હાટડાના ઉપર જાતે જઇને પબ્લિક રેડ કરી છે. તેમના જન્મ દિવસ પર સમગ્ર ગુજરાત માથી અભિનંદન વર્ષા થઇ રહી છે. મો.નં. ૯૯૧૩૩૦૦૦૯૦ ઉપર થઇ રહી છે.

(11:15 am IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST