Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમદાવાદના ડે. મ્યુ. કમિશનર મુકેશ ગઢવીનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ એન. ગઢવીનો જન્મ તા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ આઈ.એ.એસ. કેડરના ૨૦૧૦ની બેચના અધિકારી છે. અગાઉ જામનગર શહેરી વિકાસ સત્તા મંડળમા સી.ઈ.ઓ., નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૫૩૯૧૮૪૭

મો. ૯૦૯૯૦ ૮૩૦૦૪ અમદાવાદ

(12:49 pm IST)