Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મહેસુલ મંત્રીના પી.એસ.અધિક કલેકટર હસમુખ પટેલનો બર્થ ડે

રાજકોટ : ગુજરાતના મહેસુલ મંત્રીશ્રી કૌશિક પટેલના અધિક અંગત સચિવ શ્રી હસમુખ પી. પટેલનો જન્‍મ  ૧૯૭૩ના વર્ષમાં ૧૫ ફેબ્રુઆરીએ થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના ૪૯ માં વર્ષ દ્વારે પહોંચ્‍યા છે. બારડોલી (સુરત), નવસારી અને ધરમપુર (વલાસાડ)માં મામલતદાર તરીકે તેમજ દાહોદના ઝાલોદમાં પ્રાંત અધિકારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે રહી ચૂક્‍યા છે. મુળ અમદાવાદ જિલ્લાના સાણંદના વતની છે. 

ફોન નં. ૦૭૯ -૨૩૨૫૦૧૩૧

મો. ૯૮૨૫૧ ૬૨૨૧૭ ગાંધીનગર

(10:49 am IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST