Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જૂનાગઢના સેવાભાવી નવીનભાઇ ગઢીયાનો જન્મદિવસ

જૂનાગઢ : લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી અને કાળવાચોક સ્થિત વિહાર રેસ્ટોરન્ટના માલિક વેપારી નવીનભાઇ રૂગનાથભાઇ ગઢીયાનો આજે ૬૪મો જન્મદિવસ છે.

તા. ૧૨-૨-૧૯૫૮ના રોજ ધર્મપરાયણ પરિવારમાં જન્મેલ નવીનભાઇ સેવાભાવી અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે આજે તેમના જન્મદિન નિમીતે તેમના શુભેચ્છકો મો. નં. ૯૫૫૮૬ ૮૭૦૦૭ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:11 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST