Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સંજય સોલંકીનો જન્મદિન

કુંવરજીભાઈની ઓફીસના ના.સેકશન અધિકારી

રાજકોટ : ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઓફીસમાં નાયબ સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સંજય એન. સોલંકીનો આજે જન્મદિન છે. તેઓ આજરોજ ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશેલ છે. છેલ્લા ૧૦ વર્ષથી સતત કુંવરજીભાઈ બાવળીયાની સાથે રહી કામગીરી સંભાળતા સંજયભાઈને મો.૯૯૭૮૪ ૦૪૩૨૩ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:29 pm IST)