Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જાણીતા સીંગર વિપુલ રાઠોડનો કાલે જન્મદિન

રાજકોટ, તા. ર૦ : ફ્રેન્ડસ કલબ રાજકોટના મંત્રી  વિપુલ રાઠોડનો કાલે જન્મદિવસ છે. ઓરકેસ્ટ્રા મ્યુઝિક ગોલ્ડનના ઓર્ગેનાઇઝર રાજકોટના જાણીતા સિંગર ૧૭ વરસથી સેવાકીય પ્રવૃત્તિ કરનાર વિપુલ રાઠોડનો જન્મદિવસ નિમિત્તે ડો. મનીષ ગોસાઇ, કિર્તીભાઇ કંસારા, સંદીપભાઇ પારેખ, વજુભાઇ ગઢવી, જયેશભાઇ કતીરા, લીલાબેન વખારિયા, ભરતભાઇ પિત્રોડા, ડો. અક્ષર પટેલ, જયપ્રકાશ પટેલ, હેતલબા ઝાલા, નિકિતાબેન પટેલ, રમીલાબેન રાજયગુરૂએ શુભેચ્છા પાઠવેલ છે. (મો.૯૯ર૪૪ ૦૬૬પ૩).

(3:50 pm IST)