Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

એડવોકેટ જયદીપ રાઠોડનો જન્મદિન

રાજકોટઃ યુવા વકીલ જયદીપ કે. રાઠોડનો આજરોજ જન્મદિવસ છે. તેઓને સીનીયર જુનીયર એડવોકેટ મીત્રો, સગા  સંબધી, સ્નેહીજનો તરફથી તેમના મો.૭૬૨૧૦ ૯૯૭૬૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહેલ છે.

(3:46 pm IST)