Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કચ્છ,પોરબંદર, દાહોદના ભૂતપૂર્વ કલેકટર

ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધીને જન્મદિન મુબારક

રાજકોટઃ ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ.એ.ગાંધીનો જન્મ તા. ૧૩-૦૧-૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારી , શિક્ષણ ખાતામાં નાયબ સચિવ , પોરબંદર, દાહોદ અને કચ્છમાં  કલેકટર રાજ્યમાં શ્રમ નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ ઉનાના વતની અને ૨૦૦૪ની બેંચના આઇ. એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં.૦૨૭૮-૨૫૧૦૫૩૨

મો.-૯૯૭૮૪ ૦૩૦૦૦ ભાવનગર

(11:38 am IST)