Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલના પ્રમુખ ઘનશ્યામભાઇનો જન્મદિન

સાવરકુંડલા : અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલના પ્રમુખપદે સતત ચાર ટર્મથી રહેલા બિલ્ડર ઘનશ્યામભાઇ ડોબરીયાનો આજે જન્મદિન છે. તેઓ જિન્દગીના પરમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે તેમને જન્મદિનની શુભેચ્છા તેમના મો. ૯૪ર૬ર ૧૪૧૮૦ ઉપર મળી રહી છે.

(12:25 pm IST)