Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ નિલેશભાઈ સોનારાનો જન્મદિન

જૂનાગઢઃ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઈ સોનારાનો આજે ૪૧મો જન્મ દિવસ છે.

શૈક્ષણિક જગતમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ન્યાય અપાવવા તેમજ અન્ય પ્રશ્ને સબળ રજૂઆત કરનાર નિલેશભાઈ સોનારાને આજે જન્મદિને તેમના શુભેચ્છકો મો.નં. ૯૮૭૯૫ ૪૯૨૨૯ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:37 pm IST)