Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

‘આપ’ના પ્રદેશ સંગઠન સહમંત્રી સંજય ગઢીયાનો કાલે જન્મદિવસ

 રાજકોટઃ સંજય (મો.૯૯૦૪૧ ૨૮૯૯૩) ગઢીયાનો આવતીકાલે ૨૩ નવેમ્બરના જન્મદિવસ છે. તેઓ આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠન સહ-મંત્રી પદે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પ્રભારીની જવાબદારી નિભાવે છે. તેમની આગેવાનીમાં  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નગરપાલિકાનાં તમામ વોર્ડમાં ઉંમેદવારો ઉંભા રાખી ચૂંટણી લડેલી અને ડોર ટુ ડોર ચુંટણી પ્રચાર કરેલ.

 

(11:20 am IST)