Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કાલે કમિશનર ઓફ સ્કુલ્સ શાલીની દુહાનનો જન્મદિન

રાજકોટઃ રાજયના કમિશનર ઓફ સ્કુલ્સ  શાલીની દુહાનનો(આઇ.એસ.ર૦૧૬) જન્મ તા.ર૧ નવેમ્બર ૧૯૯૦ ના દિવસે થયેલ કાલે ૩રમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેણી મૂળ હરિયાણાના પાણીપતના વતની છે. અગાઉ છોટા ઉદેપુરના બોડેલીમાં મદદનીશ કલેકટરપદે અને ગાંધીનગરમાં ડી.ડી.ઓ.પદે ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૭૯-ર૩રપ૩૪પ૩ મો. ૯૯૭૮૪ ૦૧૯પ૯ ગાંધીનગર

(12:55 pm IST)