Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

એડવોકેટ- નોટરી રજનીકાંત ગજેરાનો જન્મદિનઃ ૪૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જાણીતા એડ્વોકેટ અને નોટરી તેમજ સમાજ સેવક રજનીકાંત એસ.ગજેરાનો આજે ૪૮મો જન્મદિવસ છે. અનેકવિધ સામાજીક કાર્યોમાં સંકળાયેલા છે. રજનીકાંતભાઈને જન્મદિને મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ મળી રહી છે. મો.૯૮૨૪૨ ૩૪૬૨૭

(2:32 pm IST)