Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જુનાગઢના પુર્વ મેયર લાખાભઇ પરમારનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧ : જુનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારનો આજે ૭૬ મો જન્મ દિવસ છે.

દલિત સમાજના લડાકુ નેતા તરીકે  ઓળખાય છે તેવા લાખાભાઇ વોર્ડ નં.ર૦માંથી નવનવ વખત કોર્પોરેટર તરીકે ચુંટાય આવતા હતા અને વોર્ડ તેમજ પ્રજાના પ્રશ્ને અવારનવાર ઉપવાસ આંદોલન કરનાર અને અઢી વર્ષ સુધી જુનાગઢ કોર્પોરેશનમાં મેયર તરીકે સફળ કામગીરી બજાવનાર અને તાજેતરમાં જ ૧૦૦ દિવસથી વધુ ઝુંપડી રેગ્યુલાઇઝ કરવાના પ્રશ્ને આંદોલન કરી યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ હાથ ધરેલ આજેતેઓને જન્મદિન નિમીતે મો.૯૯૭૯૭ પપ૬૮૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(12:51 pm IST)