Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરનો જન્મદિન

રાજકોટ : રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના વહીવટી વડા તરીકે ફરજ બજાવતા અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમરનો જન્મ ૧૯૬૫ના વર્ષની તા. ૧ ડીસેમ્બરે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરિયાણાના વતની (આઇ.એ.એસ. ૧૯૮૯) છે. ભૂતકાળમાં જૂનાગઢ અને અમદાવાદ જિલ્લા કલેકટર તેમજ વાહન વ્યવહાર સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૯૯૫ ગાંધીનગર

(11:34 am IST)