Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા પર જન્મદિનની શુભેચ્છા વર્ષા

રાજકોટમાં ભૂતકાળમાં સ્‍ટેમ્‍પ ડયુટીમાં ફરજ બજાવેલ

રાજકોટ : અમદાવાદની પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરીના અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ એમ.ઝાલાનો જન્‍મ તા. ૨૯મે  ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૫માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. અગાઉ આણંદ (અમદાવાદ)માં પ્રાંત અધિકારી, રાજકોટ સ્‍ટેમ્‍પ ડયુટીમાં ડે.કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.  તેઓ મુળ ધ્રાંગધ્રાના વતની છે. કચ્‍છ અને વડોદરામાં નિવાસી અધિક કલેકટર તરીકે કામગીરીનો અનુભવ છે. મો. ૯૯૨૫૦ ૦૭૩૨૦ અમદાવાદ.

(6:17 pm IST)