Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

કોîગ્રેસના જુના અને જાણીતા અગ્રણી મંગલસિંહ સોલંકીનો જન્મદિન

રાજકોટ : કોંગ્રેસ સેવાદળના રાષ્‍ટ્રીય મંત્રી અને કુશળ સંગઠક અમદાવાદના જાણીતા એડવોકેટ શ્રી મંગલસિંહ સોલંકી આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. ૧૯૬૭ના વર્ષની ૨૯મેએ તેમનો જન્‍મ થયેલ. આજે ૫૭માં વર્ષના દરવાજા ખટખટાવ્‍યા છે. તેઓ ભુતકાળમાં કોંગ્રેસ સેવાદળના ગુજરાતના મુખ્‍ય સંગઠન તરીકે રહી ચુક્‍યા છે. (૨૨.૧૪)

મો. ૯૮૨૪૦ ૪૦૧૯૬ અમદાવાદ

(11:07 am IST)